ધોરાજીના યશ ભંગડીયાનો આજે જન્મ દિવસ

13 January 2021 02:02 PM
Dhoraji
  • ધોરાજીના યશ ભંગડીયાનો આજે જન્મ દિવસ

ધોરાજી તા. 13 : ધોરાજીના યશ ભંગડીયાનો આજે જન્મદિવસ છે. યશ ભંગડીયાના જન્મદિવસ નીમીતે તેમના મિત્રો દ્વારા ભવ્ય કેકનો ઓર્ડર આપવામાં આવ્યો છે. હાલની પરીસ્થીતીને ધ્યાનમાં રાખીને બર્થ ડે ની ઉજવણી કરવામાં આવશે. જેમાં તેમના ખાસ મીત્રો પ્રતીક ગૌસ્વામી/દર્શન ઠુંમર / પરીન સોજીત્રા / એલીશ વઘાસીયા / કાનો સાવલીયા / બીન્ટુ રાદડીયા સહીતના હાજર રહેશે. અને યશને જન્મદિવસની શુભેચ્છાઓ આપશે. યશને મો. 7016867215 ઉપર જન્મદિવસની શુભેચ્છા મળી રહી છે.


Loading...
Advertisement