તળાવ બન્યું રમવાનું મેદાન

13 January 2021 11:15 AM
Off-beat
  • તળાવ બન્યું રમવાનું મેદાન

ચીનના બીજીંગમાં હાલમાં ભારે ઠંડી પડી રહી છે એને પરીણામે ત્યાંના એક તળાવનું પાણી પણ થીજી ગયુ છે. આ થીજી ગયેલા પાણી પર લોકો બરફની ચલાવવાની સરકતી ગાડીની મજા માણી રહયા છે.


Related News

Loading...
Advertisement