બોટાદની એમ .ડી.શાહ વિધાલય માં ધો. 10 અને 12 ના વર્ગો કોવિડ 19 ના નિયમોને આધીન શરૂ કરવામાં આવ્યા છે,સહુ પ્રથમ જે વાલીઓએ સંમતિપત્રક ભરીને આપેલ છે તેવા જ વિધાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો છે તેમજ જે વિધાર્થીઓ શાળામાં નથી આવી શક્યા તેઓ માટે ઓનલાઈન વર્ગો પણ શરૂ રાખવામાં આવ્યા છે.