પ્રિયંકાને ઘણાં બધા બાળકોની મમ્મી બનવું છે!

12 January 2021 11:58 AM
Entertainment
  • પ્રિયંકાને ઘણાં બધા બાળકોની મમ્મી બનવું છે!


લોસ એન્જલસ : પ્રિયંકા ચોપડા જોનસની ઇચ્છા છે કે તે ઘણા બધા બાળકોની મમ્મી બને. તેણે અમેરિકામાં રહેતા નિક જોનસ સાથે લગ્ન કર્યા છે. તેને હાલમાં જ પુછવામાં આવ્યું હતું કે તેને કેટલા બાળકો જોઇએ છે. તો જવાબ આપતાં પ્રિયંકાએ કહ્યું હતું કે એક ક્રિકેટ ટીમ. જેટલા મારી ઇચ્છા હોય એટલાં મારે બાળકો જોઇએ છે. એક ક્રિકેટ ટીમ. જો કે મને ચોક્કસ ખાતરી નથી.


Related News

Loading...
Advertisement