વર્ષ 2017માં તત્કાલીન ચોટીલા મામલતદારે 372 એકર જમીન ખાનગી ઠેરવતો ઠરાવ કર્યો હતો

03 December 2020 07:11 PM
Rajkot
  • વર્ષ 2017માં તત્કાલીન ચોટીલા મામલતદારે 372 એકર જમીન ખાનગી ઠેરવતો ઠરાવ કર્યો હતો

રાજકોટ તા.3
ચોટીલાના તત્કાલીન મામલતદાર દ્વારા વર્ષ 2017માં સુપ્રીમ કોર્ટના ચૂકાદાનું ગેરકાયદેસર અર્થઘટન કરીને ફરીથી એએલસી એકટનો કેસ ચલાવ્યો હતો. જેમાં ગેરકાયદેસર રીતે છ આસામીઓને 54 એકરના યુનિટ ફાળવી દેવામાં આવ્યા હતા અને 372 એકર સરકારી જમીન હોવા છતાં ખાનગી ઠેરવતો ઠરાવ આપ્યો હતો અને માત્ર 72 એકર જમીન ફાજલ કરતો હુકમ કર્યો હતો. આ તમામ ઠરાવો ગેરકાયદેસર હોવાનું ખુલ્યું છે. ટોચ મર્યાદા ધારા હેઠળ વારસદારોને જમીન આપવામાં ત્રણ બહેનો અને એક પુત્રીને ખોટી રીતે યુનિટો ફાળવવામાં આવ્યા હોવાનું ખુલ્યું છે.


Related News

Loading...
Advertisement