વાલ્મીકીવાડી જામનગર રોડ ખાતે પંચ કમીટીના હોદેદારોની મતદાન બેલેટ પેપરથી ચૂંટણી થતા પ્રમુખ તરીકે યતિન ગોવિંદભાઇ વાઘેલા, પટેલ તરીકે કીરીટભાઇ વાઘેલા, ઉપપ્રમુખ મનસુખભાઇ વાઘેલા, અર્જુન વાઘેલા, ગોવિંદભાઇ સોલંકી, ખજાનચી-મોહનભાઇ ચૌહાણ, મહામંત્રી ગોવિંદભાઇ ઝાલા, મુકેશભાઇ વાઘેલા, વિપુલ વાઘેલા, મંત્રી શૈલેષભાઇ મકવાણા, રવિ પરમાર, ભરત પરમાર, સહમંત્રી સુરેશભાઇ શીંગાળા, પ્રશાંત લઢેર, હિતેશ ગૌરીની નિયુકતી કરવામાં આવી હતી.