ફલ્લામાં કોરોના લડત આપતી રંગોળી

03 December 2020 03:54 PM
Jamnagar
  • ફલ્લામાં કોરોના લડત આપતી રંગોળી

જામનગર તાલુકાનાં ફલ્લા નામનાં પ્રેસ પ્રતિનિધિ મુકેશ વરીયાની સુપુત્રીનું વૃતિબેન વરિયાએ દેવદિવાળીનાં દિવસે કોરોના સામે લડત આપતી રંગોળી બનાવી હતી.


Loading...
Advertisement