હડિયાણા ગામે લગ્નમાં કોરોના વોરિયસના નિયમનું પાલન કરીને લગ્ન

03 December 2020 03:53 PM
Jamnagar
  • હડિયાણા ગામે લગ્નમાં કોરોના વોરિયસના નિયમનું પાલન કરીને લગ્ન

હડિયાણા ગામે શ્રી વિરજીભાઈ માવજીભાઈ શેરશિયા ની સુપુત્રી ચિ. અજનાં ના લગ્ન (ખેવારિયા)ગામના શ્રી દિનેશભાઇ મગનભાઈ ઉભળીયા ચિ. જય સાથે તા.30.11.2020 ના સવત.2077 કારતક સુદ -15 ને સોમવાર ના રોજ લગ્ન વિધિ થી લગ્નજીવનમાં પ્રભુતામાં પગલાં ભર્યા છે...આ નવદમપતિ એ હાલમાં વિશ્વ ભરમાં અને દેશ આખા માં કોરોના વાઇરસ ની ભયંકર મહામારી એ ભરડો લીધો ત્યારે હડિયાણા શેરશિયા પરિવાર દ્વારા ક્ધયા અને વરરાજા એ બન્ને એ એકી સાથે મળી ને કોરોના ની ગાઈડ લાઇનને ધ્યાનમાં રાખીને એક બીજા ને સૌ પ્રથમ વખત સેનેટાઈઝર અને માસ્ક પહેરીને વરરાજા એ પોતાની વહુનું સ્વાગત અને પછી ક્ધયા એ પોતાના વરનું ફુલહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ લગ્ન પ્રસંગે આવનાર તમામ વર અને ક્ધયા પક્ષના ઓએ માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું હતું. અને પહેરીને કોરોના ની ગાઈડ લાઇન ને અને દેશ ના સમગ્ર દેશ વાસીઓને નવો માર્ગદર્શન આપેલ છે.


Loading...
Advertisement