સોનાક્ષી સિંહાનું ફેવરીટ ડેસ્ટિનેશન છે માલદિવ્ઝ

28 November 2020 06:33 PM
Entertainment
  • સોનાક્ષી સિંહાનું ફેવરીટ ડેસ્ટિનેશન છે માલદિવ્ઝ

સોનાક્ષી સિંહા કહે છે કે તે જયારે પણ મોલદિવ્ઝમાંથી પાછી ફરે છે તો તેનું દિલ ત્યાં જ વસેલું રહે છે. સેલિબ્રિટીઝ હંમેશા મોલદિવ્ઝની સુંદરતા તરફ આકર્ષાય છે. પોતાની ટ્રપીના ફોટો તે સતત સોશ્યલ મીડિયામાં શેર કરતી રહે છે. તાજેતરમાં તેણે જે ફોટો શેર કર્યા છે એમાં તેનો બોલ્ડ લુક દેખાય છે. ફોટોમાં તેણે રેડ ડ્રેસ પહેર્યો છે અને હેટ પહેરી છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને સોનાક્ષીએ કેપ્શન આપી હતી કે હું જયારે પણ મોલદિવ્ઝમાંથી વિદાય લઉ છું ત્યારે ફરી ન મળીએ ત્યાં સુધી મારા દિલનો એક ટુકડો અહીં જ રહે છે.


Related News

Loading...
Advertisement