વોર્ડ નં.9ની ઋષિકેશ સોસાયટીમાં ડામર રોડ રી-કાર્પેટનું ખાતમુર્હુત

28 November 2020 05:37 PM
Rajkot
  • વોર્ડ નં.9ની ઋષિકેશ સોસાયટીમાં ડામર રોડ રી-કાર્પેટનું ખાતમુર્હુત

રાજકોટના વોર્ડ નં.9માં આવેલ ઋષીકેશ સોસાયટી ખાતે રૂા.20.21 લાખના ખર્ચે ડામર રોડ રી-કાર્પેટ કામનો પ્રારંભ પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલના હસ્તે તેમજ શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારા, કોર્પોરેટર રૂપાબેન શીલુ, શીલ્પાબેન જાવીયા, વોર્ડ પ્રમુખ પ્રદીપ નિર્મળ, વોર્ડ મહામંત્રી હિરેન સાપરીયા, વિરેન્દ્ર ભટ્ટની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ. આ પ્રસંગે પૂર્વ કોર્પોરેટર પ્રવિણ મારૂ, જીતુભાઇ કાટોળીયા, દક્ષાબેન વસાણી, કુલદીપસિંહ જાડેજા, જાગૃતિબેન ભાણવડીયા, વિજય આહિર, વીમલ ઠોરીયા વિગેરે હાજર રહ્યા હતા.


Related News

Loading...
Advertisement