બાદશાહ ફીલ્મ પ્રોડકશન દ્વારા આલ્બમ સોંગ ‘સમજી ના તુ મને’ નું શુટીંગ પૂર્ણ થયેલ છે અને તેમાં લીડ કાસ્ટમાં કામ કરેલ છે. સના ખાન તથા લક્ષ્મણ ચૌહાણે. તથા આ આલ્બમનું ડાયરેકશન કરવામાં આવ્યુ છે જયેશ ઠાકોર દ્વારા. ટુંક સમયમાં જ આ સોન્ગ યુ ટયુબ ચેનલ રાજકોટ ફીલ્મ સીટી પર રિલીઝ થવા જઈ રહ્યું છે જે અચુક જોશો તેમ સનાખાનની યાદીમાં જણાવાયું છે.