રાજકોટ, તા. ર8રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ના.ઇજનેર, આસી. મેનેજર સહિતની ચાર કેડરની નવ જગ્યા પર ભરતી માટે આવતીકાલ તા.29ના રવિવારે લેખિત પરીક્ષાનું આયોજન કરાયં છે.જેમાં પાંચ સ્થળે કુલ 39ર0 ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત થશે જેની વિગત આ મુજબ છે.
Register now for Event
Your submission is received and we will contact you soon