પશ્ચીમ બંગાળ સહિત ત્રણ રાજ્યોમાં સીબીઆઈના દરોડા

28 November 2020 04:33 PM
India
  • પશ્ચીમ બંગાળ સહિત ત્રણ રાજ્યોમાં સીબીઆઈના દરોડા

નવીદિલ્હી, તા.29
આજે સીબીઆઈએ પશ્ચીમ બંગાળ સહિત ત્રણ રાજ્યોમાં 40 સ્થળે મોટાપાયે દરોડા પાડ્યા છે. આ દરોડા દરમિયાન અમુક કથિત કોલસા તસ્કરો પણ સામેલ છે. સીબીઆઈના જણાવ્યા મુજબ વધુ પ્રમાણમાં દરોડા પશ્ચીમ બંગાળમાં જ પાડવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે 40 સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે જેમાં અમુક લોકો ગેરકાયદે વ્યાપાર અને કોલસાની તસ્કરીમાં સામેલ છે.


Related News

Loading...
Advertisement