ફેમિલી પ્રોજેકટ

26 November 2020 11:01 AM
Entertainment
  • ફેમિલી પ્રોજેકટ

અમિતાભ બચ્ચને જયા બચ્ચન અને દીકરી શ્ર્વેતા બચ્ચન સાથે કામની શરૂઆત કરી છે. જો કે એ પ્રોજેકટ કયો છે એન માહિતી નથી મળી. અમિતાભ બચ્ચને ગોલ્ડન શેરવાની પહેરી છે. જયા બચ્ચને ગ્રીન સાડી અને શ્ર્વેતાએ ક્રીમ ડ્રેસ પહેર્યો છે. સેટ પરના કેટલાક ફોટો બ્લોગ પર શેર કરીને અમિતાભ બચ્ચને લખ્યું હતું કે ‘અને ફેમિલી સાથે કામ કરી રહી છે. એમાં એકતા અને સૌહાર્દ છલકાય છે. શેર કરવાની લાગણી અને સલાહસૂચનોની સાથે એક થયાં છીએ. તેમનો વિચાર કરી રહ્યો છું જે લોકો પીડા અને નુકશાનીમાંથી પસાર થયા છે. જો કે કામ તો ચાલતું રહે છે. એકતા હજી પણ અકબંધ છે. આ આગામી પ્રોજેકટ છે. સ્માર્ટનું અસ્તિત્વ. આપણે અલગ આકાર અને બાંધાના બન્યા છીએ અને એ જ આપણું અસ્તિત્વ છે.’


Related News

Loading...
Advertisement