જલારામ મંદિરમાં અન્નકુટ દર્શન : પૂજન અર્ચન

25 November 2020 07:30 PM
Rajkot Dharmik
  • જલારામ મંદિરમાં અન્નકુટ દર્શન : પૂજન અર્ચન

પૂ. જલારામ બાપાની રર1મી જન્મજયંતિ દિને જલારામ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા પૂજન-અર્ચન સાથે અન્નકુટ દર્શન યોજાયેલ જેનો 7 હજાર ભાવિકોએ લાભ લીધો હતો. તમામ ભાવિકોને ડ્રાયફ્રુટ ખીચડીની પ્રસાદી આપવામાં આવી હતી. હંસાબેન હિંડોચાએ વ્યવસ્થા જાળવી હતી.


Related News

Loading...
Advertisement