મુખ્યમંત્રી સાથે દાઉદી વ્હોરા સમાજના આગેવાનોની મુલાકાત

25 November 2020 06:58 PM
Rajkot Politics
  • મુખ્યમંત્રી સાથે દાઉદી વ્હોરા સમાજના આગેવાનોની મુલાકાત

દાઉદી વ્હોરા સમાજના યુસુફઅલીભાઈ તથા હસનેનભાઈ જોહર કાર્ડસવાલાએ દિવાળી નિમિત્તે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીની શુભેચ્છા મુલાકાતે તેઓના નિવાસસ્થાને જઇને નવા વર્ષની શુભકામનાઓ પાઠવેલ હતી. સાથે દાઉદી વ્હોરા સમાજ દ્વારા ચાલતા પ્રશંસનીય પ્રોજેક્ટ રાઈસની મુખ્યમંત્રીને માહિતગાર કરાયા હતા.


Related News

Loading...
Advertisement