કાલાવડ રોડ સ્વામી નારાયણ મંદિર બંધ

23 November 2020 05:24 PM
Rajkot Dharmik
  • કાલાવડ રોડ સ્વામી નારાયણ મંદિર બંધ

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કોરોના સંક્રમણમાં વધારો થતા બીએપીએસ સ્વામી નારાયણ મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ કરવા નિર્ણય લેતા કાલાવડ રોડ રાજકોટ સ્વામી નારાયણ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવેલ છે. નવી જાહેરાત ન થાય ત્યાં સુધી હરીભકતોને મંદિરે નહી આવવા અપીલ કરવામાં આવી છે. (તસવીર : દેવેન અમરેલીયા)


Related News

Loading...
Advertisement