સાંધાનો દુ:ખાવો, મચકોડાઇ જવું, હાડકાની ભાંગતૂટ, નસની નબળાઇ વિગેરેની નિ:શુલ્ક સારવાર તેમજ માર્ગદર્શન તા. રર-11-ર0ર0થી તારીખ 1પ-1ર-ર0ર0 સુધી સવારે 9 થી 1 સુધી કોપર આર્કેડ બિલ્ડીંગ, મવડી મેઇન રોડ, વિશ્ર્વેશ્ર્વર મંદિર સામે, રાજકોટ ખાતે આપવામાં આવશે.
Register now for Event
Your submission is received and we will contact you soon