સાઈ સમર્થ ફાઉન્ડેશન દ્વારા સાતમો રકતદાન કેમ્પ યોજાયો

23 November 2020 04:27 PM
Rajkot Health
  • સાઈ સમર્થ ફાઉન્ડેશન દ્વારા સાતમો રકતદાન કેમ્પ યોજાયો

સીવીલ હોસ્પીટલના થેલેસેમીયા ગ્રસ્ત બાળકો તથા જરૂરીયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે બ્લડ મળી રહે તે હેતુથી સાઈ સમર્થ ફાઉન્ડેશન અને મંદ રાજચંદ્ર સેવા ગૃત દ્વારા પરિવારે પેલેસરોડ ખાતે સાતમો રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં રકતદાન થયેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જીતેન્દ્ર બગડા, વિનય જસાણી, કમલ ભીંડી, પ્રવિણ બગડા, જીજ્ઞેશ શાહ, હિતેશ ચાડપા, ગુણવંત સરવૈયા, અમીત મકવાણા, વૈભવભાઈ, સંજય બગડા, અનીલ જેઠવા, અનીલ ચાવડા, સુરજ બગડા તથા તમામ રકતદાતાઓએ જહેમત ઉઠાવેલ.


Related News

Loading...
Advertisement