હરિદ્વાર કુંભ મહાપર્વ-ર0ર1ની પ્રમુખ સ્નાન તિથિઓ

23 November 2020 11:57 AM
Dharmik
  • હરિદ્વાર કુંભ મહાપર્વ-ર0ર1ની  પ્રમુખ સ્નાન તિથિઓ

રાજકોટ, તા. ર3
આગામી ર0ર1નો કુંભમેળો હરિદ્વારમાં યોજાનાર છે. હરિદ્વાર કુંભ મહાપર્વ ર0ર1ની પ્રમુખ સ્નાન તિથિઓ અહીં દર્શાવી છે. (1) મકર સંક્રાતિ, ગુરૂવાર તા. 14-1-ર0ર1 (ર) મૌની અમાવસ્યા, ગુરૂવાર તા. 11-ર-ર0ર1 (3) વસંત પંચમી, મંગળવાર તા. 16-ર-ર0ર1 (4) માદ્ય પૂર્ણિમા, શનિવાર તા. ર7-ર-ર0ર1 (પ) મહા શિવરાત્રી, ગુરૂવાર તા.11-3-ર0ર1 (6) ચૈત્ર અમાવસ્યા સોમવતી અમાવસ્યા, સોમવાર તા. 1ર-4-ર0ર1 (7) નવ સંવતસર, મંગળવાર તા. 13-4-ર0ર1 (8) મેષ સંક્રાંતિ (કુંભ સ્નાન) બુધવાર તા. 14-4-ર0ર1 (9) રામનવમી, બુધવાર તા. ર1-4-ર0ર1 (10) ચૈત્ર પૂર્ણિમા, મંગળવાર તા. ર7-4-ર0ર1.


Related News

Loading...
Advertisement