વોર્ડ નં.4ના કોંગ્રેસ કોર્પોરેટ દ્વારા પેવિંગ બ્લોકનું ખાતમુર્હુત

21 November 2020 06:49 PM
Rajkot
  • વોર્ડ નં.4ના કોંગ્રેસ કોર્પોરેટ દ્વારા પેવિંગ બ્લોકનું ખાતમુર્હુત

વોર્ડ નં.4ની અમ્માકી હુસેન યા સોસાયટીમાં કોંગ્રેસ સમીતીના સક્રીય આગેવાનો અને કોર્પોરેટર રેખાબેન ગજેરા, સમ્મીબેન જાદવની વિશેષ ઉપસ્થિતિમાં 9 લાખના ખર્ચ કરાતા પેવિંગ બ્લોક કામનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.


Related News

Loading...
Advertisement