હેપ્પી બર્થ ડે મનસ્વી

21 November 2020 06:47 PM
Rajkot
  • હેપ્પી બર્થ ડે મનસ્વી

કુંડલીયા પરિવારની લાડલી મનસ્વીનો આજે જન્મદિવસ છે. આજે તેના જન્મદિને માતુશ્રી હેતલબેન, પિતાશ્રી હિરેનભાઈ, દાદા ઉમેશભાઈ, દાદી ચંદ્રીકાબેન, નાની શીલાબેન, મામા દિનેશભાઈ, મામી નીતુબેન, માસા નરેન્દ્રભાઈ, માસી પ્રીતીબેન, ફૈબા પુજાબેન, ફુઆ હીરેનભાઇ, ભાઈ શિવમ, પાર્થ, દેવાંશી, વીર શુભેચ્છા પાઠવી રહ્યાં છે.


Related News

Loading...
Advertisement