બાપા સીતારામ ગૌ સેવા મંડળના હિરેનભાઇ કામદારનો જન્મદિવસ

21 November 2020 06:44 PM
Rajkot
  • બાપા સીતારામ ગૌ સેવા મંડળના હિરેનભાઇ કામદારનો જન્મદિવસ

જનસેવા ટ્રસ્ટ, બાપા સીતારામ ગૌ સેવા મંડળનાં કમીટી મેમ્બર જીવદયા કાર્યકર હિરેનભાઇ કામદારનો આવતીકાલે જન્મદિવસ છે. તેઓ સોના-ચાંદીના વ્યવસાય સાથે સોનીબજારમાં કામ કરી રહયા છે. તેઓ દ્વારા જન્મદિવસની ઉજવણી વાંકાનેર ગૌશાળા પાંજરાપોળ દિવાનપરા ખાતે 100 મણ અર્પણ કરવામાં આવશે તેમજ ઝુંપડપટીમાં 1પ0 બાળકોને જમાડીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે.
જીવદયા ગ્રુપ રાજકોટ દ્વારા અબોલ જીવો માટેની સેવા કરવામાં આવી રહી છે તેમાં પણ પોતાની સેવાઓ આપી રહયા છે. આ શુભદીને તેમના મીત્રવર્તુળ તથા વડીલવર્ગ તરફથી હીરેનભાઇ કામદારને મોબાઇલ નંબર 94ર77રપ1પ0 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.


Related News

Loading...
Advertisement