ગુજરાત મહિલા પ્રમુખ ભીલ વાસવીબેન સોલંકીનો જન્મદિવસ

21 November 2020 06:43 PM
Rajkot
  • ગુજરાત મહિલા પ્રમુખ ભીલ વાસવીબેન સોલંકીનો જન્મદિવસ

ગુજરાત મહિલા પ્રમુખ ભીલ વાસવીબેન સોલંકીનો આજે જન્મદિવસ છે.
અમદાવાદમાં આઈએએમ દ્વારા બિહાર, નેપાળ, સાયન્ટીસ્ટ ડો. અનિલ ગુપ્તાજીના માર્ગદર્શન નીચે બિહાર અને નેપાળની શોધયાત્રામાં સામેલ. સરકાર દ્વારા ગેટ ટુ ગેધરમાં ઓરિસ્સામાં 15 દિવસનો પ્રવાસ કરેલ અને કોલાલુમપુરમાં મેયર હસ્તક સેવાના કામ બદલ એવોર્ડ મળેલ. દેશમાં અને વિદેશમાં ભીલ જ્ઞાતિનું નામના વધારનાર એમના માટે શબ્દો પણ ઓછા પડે તેવા સામાજિક, સંસ્થાકીય, શૈક્ષણિક, નારી ઉત્થાન, મહિલા સશક્તિકરણ, શિબિરો, વેવિશાળ, જુદા જુદા વર્ગો દ્વારા સમાજને નવો રાહ ચીંધનાર અને યુનો દ્વારા વિશ્ર્વ આદિવાસી દિવસની ઉજવણી માટે ઝુંબેશ ચાલુ કર્યું હતું. આજે તેમના જન્મદિને કેન્દ્રીય પૂર્વ મંત્રી નારણસિંહ રાઠવા, પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષારભાઇ ચૌધરી, મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, નરેન્દ્રસિંહ જાડેજા, ડો. હેમાંગ વસાવડા, અશોકભાઈ ડાંગર, પ્રદીપભાઈ, જશુભાઈ, વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, 15 નંબરના કોર્પોરેટર મગદુલભાઈ શુભેચ્છા પાઠવી રહ્યા છે.


Related News

Loading...
Advertisement