દોશી પરિવારની લાડલી એન્જલનો કાલે જન્મદિન : શુભેચ્છા વર્ષા

21 November 2020 06:41 PM
Rajkot
  • દોશી પરિવારની લાડલી એન્જલનો કાલે જન્મદિન : શુભેચ્છા વર્ષા

જૈન અગ્રણી, રાજકોટ શ્ર્વે. મૂ. પૂ. જૈન સંઘના સેવાભાવી કેવિન દોશીની ભત્રીજી ચિ. એન્જલ કલ્પેશભાઇ દોશીનો આવતીકાલે જન્મદિન છે. ચિ. એન્જલ બે વર્ષ પુરા કરીને ત્રીજા વર્ષમાં પ્રવેશ કરશે. પરિવારમાં દાદા કિશોરભાઇ વગેરેમાં ખુશીનો માહોલ છે. કિશોરભાઇ દોશી (મો. 97376 6રપ63) છે.


Related News

Loading...
Advertisement