ગવરીદળમાં ઢોલ વગાડી કફર્યુનો પાલન કરવા અપીલ કરાઇ

21 November 2020 06:41 PM
Rajkot
  • ગવરીદળમાં ઢોલ વગાડી કફર્યુનો પાલન કરવા અપીલ કરાઇ

રાજકોટ, તા. ર1
આજથી રાત્રી કર્ફયુની અમલવારી શરૂ થનાર છે ત્યારે પોલીસ દ્વારા લોકોને કર્ફયુના નિયમોનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. આ સ્થિતિમાં ગવરીદળમાં પ્રેરક પહેલ કરવામાં આવી હતી. ગવરીદળ ગામમાં ઢોલવગાડી ગ્રામજનોને રાત્રીના 9 થી સવારના 6 વાગ્યા સુધી કર્ફયુ હોય બહાર ન નીકળવા અને નિયમોનું પાલન કરવા માટે સમજાવવામાં આવ્યા હતા તેમ ગામનાં સરપંચ અમીતભાઇ ચાવડાએ જણાવ્યું છે.


Related News

Loading...
Advertisement