જિનાલયોમાં જ્ઞાન પંચમીની ઉજવણી

21 November 2020 05:59 PM
Rajkot Dharmik
  • જિનાલયોમાં જ્ઞાન પંચમીની ઉજવણી

રાજકોટના જિનાલયોમાં આજે જ્ઞાન પંચમીની ઉજવણી સરકારી નિયમોને અનુસરીને ભાવિકોએ કરી હતી. ઉપાશ્રયોમાં સુશોભન સાથે પુસ્તકો મુકવામાં આવ્યા હતા. લોકોએ જ્ઞાન પૂજન સાથે દર્શન કર્યા હતા.


Related News

Loading...
Advertisement