સરકારની ગાઇડ લાઇનના પાલન સાથે યુપી- બિહારના લોકોએ આજી ખાતે છઠ્ઠ પુજા કરી

21 November 2020 05:53 PM
Rajkot Dharmik
  • સરકારની ગાઇડ લાઇનના પાલન સાથે યુપી- બિહારના લોકોએ આજી ખાતે છઠ્ઠ પુજા કરી
  • સરકારની ગાઇડ લાઇનના પાલન સાથે યુપી- બિહારના લોકોએ આજી ખાતે છઠ્ઠ પુજા કરી

રાજકોટમાં યુપીથી આવેલા અનેક લોકો વસવાટ કરે છે. યુપીના લોકો માટે છઠ્ઠાપુજાનું ખાસ મહત્વ હોય છે. ત્યારે ગઇકાલે યુપી બિહારના લોકોનો મોટો તહેવાર હતો. જેને રાજકોટમાં રહેતા યુપી-બિહારના લોકોએ આસ્થાભેર ઉજવ્યો હતો. રાજકોટના આજી ખાતે છઠ્ઠની પુજા કરી હતી. કોરોના મહામારીના પગલે ખુબ ઓછા લોકો એકત્ર થયા હતા. દર વર્ષે હજારો લોકો ઉમટી પડે છે. પરંતુ આ વર્ષે સાવચેતીના ભાગરૂપે ઓછા લોકો હાજર રહ્યા હતા. આ પુજા કુંડ બનાવેલમાં કરવામાં આવી હતી.
(તસવીર : દેવેન અમરેલીયા)


Related News

Loading...
Advertisement