હેપ્પી બર્થ-ડે મિરલ

21 November 2020 03:36 PM
Jamnagar
  • હેપ્પી બર્થ-ડે મિરલ

હેલ્લો ફ્રેન્ડ્સ મારૂં નામ મિરલ છે. મારા પપ્પાનું નામ જીતેશભાઇ માતંગ અને મમ્મીનું નામ ભારતીબેન છે. હું મારા દાદા નાથાભાઇ અને દાદી જીવીબેનની લાડકવાયી દિકરી છું. આજે મારો પહેલો જન્મદિવસ છે. આજે મારા જન્મદિવસની પાર્ટી છે. ઓકે... બાય... બાય...


Loading...
Advertisement