કચ્છના સામખીયારીમાંથી ગુમ થયેલ બાળકને પોલીસે શોધી કાઢયો

21 November 2020 11:43 AM
kutch
  • કચ્છના  સામખીયારીમાંથી ગુમ થયેલ બાળકને પોલીસે શોધી કાઢયો

(ગની કુંભાર) ભચાઉ,તા. 21
કચ્છના ભચાઉ સામખીયારીમાંથી ગુમ થયેલ બાળકને પોલીસે ટીમો બનાવી શોધી કાઢી પરિવાર સાથે મીલન કરાવ્યું હતું. સામખીયારી શહેર વિસ્તારમાં રોહીત જીવાભાઈ છાત્રા (ઉ.16) નામનો સગીર બાળક ગુમ થયાની પોલીસમાં જાણ થતાં પો.સબ. ઇન્સ. વી.જી. લાંબરીયા સહિતના સ્ટાફે અલગ અલગ ટીમો બનાવી રાજબાઈ મંદિર તથા કટારીયા રોડ પરથી ગુમ થનાર બાળકને શોધી પરિવારજનો સામે મીલન કરાવ્યું હતું.


Loading...
Advertisement