ધોરાજી RDC બેન્કના ડિરેક્ટર લલિતભાઈ રાદડિયાનો આજે જન્મદિવસ

21 November 2020 11:02 AM
Dhoraji
  • ધોરાજી RDC  બેન્કના ડિરેક્ટર લલિતભાઈ રાદડિયાનો આજે જન્મદિવસ

ધોરાજી : આરડીસી બેંકના યુવા ડિરેક્ટર લલીત રાદડીયાએ આજે જન્મદિવસે સેવાકીય પ્રવૃતિઓ કરી હતી અને જન્મદિવસની ઉજવણી કરી હતી. ઠેર ઠેરથી અભિનંદન વર્ષા વરસી રહી છે.
સૌરાષ્ટ્રના ખેડૂત નેતા અને લોકસેવકના પુત્ર અને કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાના નાનાભાઈ લલીતભાઈ રાદડીયાનો આજે જન્મદિવસ છે. લલીતભાઈ રાદડીયા જે આરડીસી બેંકમાં ડિરેક્ટર તેમજ અન્ય સંસ્થાઓમાં પોતાની સેવાઓ આપે છે. આવા લોક સેવાના ભેખધારી લલીતભાઈ રાદડીયાના જન્મદિવસે મિત્રો, સ્નેહીઓ,પરિવારજનો સહિતનાઓ લલીતભાઈ રાદડીયાને શુભેચ્છાઓ આપી રહ્યાં છે.


Loading...
Advertisement