નાગિયારી ગામે મિયાણા-ગરાસિયા સમાજ વચ્ચે થયેલા મનદુ:ખમાં સમાધાન

21 November 2020 10:51 AM
kutch
  • નાગિયારી ગામે મિયાણા-ગરાસિયા સમાજ વચ્ચે થયેલા મનદુ:ખમાં સમાધાન

(ગની કુંભાર) ભચાઉ તા. ર1 : નાગિયારી ગામે મિયાણા-ગરાસિયા સમાજના કુંટુંબીભાઇઓ વચ્ચે થયેલા મનદુ:ખમાં સુખદ સમાધાન થયેલ છે.અખિલ કચ્છ મુસ્લિમ મિયાણા ગરાસિયા સમાજ પ્રમુખ હનીફ બાવા પઢીયારના નેજા હેઠળ રજાક અલીમામદ બાફણ, રફીક મામદ રહીમ બાફણ, હાજી યાકુબ બાવા પઢીયાર, હનીફ બાવા, વહાબ બચુ મેમણ, મામદ સિદિક વીરા, હાજી યુનુસ સોઢા, હાજી લતીફ મોખા, ભુજ શહેર મિયાણા ગરાસિયા સમાજના હાજી સુલતાનભાઇ સોઢા, સુલતાન સોઢા, સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના આઘમભાઇ, જુસુબ બચુ, ઇસ્માઇલ સાલે, ઇસ્માઇલ બચુુ, ખમીશા રણમલભાઇ, અબ્દુલભાઇ બજાણીયા, મુજાહીદ હીંગોરજા કા., દાઉદ પડયાર, સાલેમામદ પડીયાર, અબડાસાના અબ્દુલ રાયમા, રમજાનભાઇ સુમરા, રણુભા જાડેજા વિ.ની ઉપસ્થિતિમાં મિયાણા-ગરાસિયા સમાજના કુટુંબીભાઇઓ વચ્ચે થયેલ મનદુ:ખ પોલીસ ફરીયાદોમાં સમાધાન કરવામાં આવ્યુ હતુ તેમ લતીફ ગગડાની યાદીમાં જણાવાયુ છે.


Loading...
Advertisement