ગોંડલ નગરપાલિકાના ઉપપ્રમુખ અપર્ણાબેન આચાર્યનો આજે જન્મદિન

21 November 2020 10:41 AM
Gondal
  • ગોંડલ નગરપાલિકાના ઉપપ્રમુખ અપર્ણાબેન આચાર્યનો આજે જન્મદિન


ગોંડલ તા.21
ગોંડલ નગરપાલિકા નાં ઉપ પ્રમુખ અપઁણાબેન જીતુભાઈ આચાર્ય નો આજે જન્મ દિવસ છે.ગોંડલ નગરપાલિકા નાં ઇતિહાસમાં પ્રથમ મહિલા ઉપપ્રમુખ બનેલાં અપઁણાબેન શહેર ની વિવિધ ક્ષેત્ર માં સેવાં આપતી સંસ્થાઓ સાથે જોડાયેલા રહી સેવાં આપી રહયાં છે.નગરપાલિકા નાં એન.યુ.એલ.એમ કમીટી નાં ચેરમેન તરીકે મહીલાઓ ને રાજય સરકાર ની વિવિધ યોજના ઓ નાં લાભ મળે તે માટે સક્રીય ભુમીકા નિભાવી રહયાં છે.વોડઁ નં.1 તથાં નગરપાલિકા માં ઉપપ્રમુખ પદે બિનહરીફ ચુંટાઇ રેકોર્ડ કાયમ કર્યો છે.પત્રકાર સંઘ નાં પ્રમુખ અને સિનિયર પત્રકાર જીતુભાઈ આચાર્ય નાં પત્ની અપઁણાબેન ને તેમનાં જન્મદિન નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ મળી રહી છે.


Loading...
Advertisement