ધારીમાં ભાઇબીજની ઉજવણી

21 November 2020 10:08 AM
Amreli
  • ધારીમાં ભાઇબીજની ઉજવણી

ધારી ઠાકોર સમાજ દ્વારા વેલનાથ વાડી ખાતે બીજની પવિત્ર ઉજવણી કરવામાં આવેલ આ શુભ પ્રસંગે જંગી બહુમતી સાથે ચૂંટાઇ આવેલા ધારાસભ્ય જે.વી.કાકડીયાનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પંચાયત સદસ્ય ભુપતભાઇ વાળા, સરપંચ અને ધારી તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઇ જોશી, બજરંગ પ્રમુખ પરેશભાઇ પટ્ટણી, પૂર્વ સરપંચ કનુભાઇ ચૌહાણ, ગ્રામ પંચાયત સદસ્ય રમેશભાઇ વાઘેલા, જ્ઞાતિવડીલ કેશુભાઇ ચૌહાણ, લાખાભાઇ સોલંકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


Loading...
Advertisement