જસદણના હવેલીમાં અન્નકૂટ દર્શન યોજાયા

20 November 2020 09:58 AM
Jasdan
  • જસદણના હવેલીમાં અન્નકૂટ દર્શન યોજાયા

સૌરાષ્ટ્રમાં શ્રીનાથજીના તીર્થ તરીકે પ્રસિદ્ધ જસદણની શ્રી ગોવર્ધનનાથજી તથા બાલકૃષ્ણ લાલજીની હવેલીમાં નૂતન વર્ષ નિમિતે અન્નકૂટ દર્શન યોજાયા હતા. વૈષ્ણવોએ માસ્ક પહેરી સોશ્યલ ડિસ્ટન્સ સાથે દર્શનનો લાભ લીધો હતો. આ ઉપરાંત દિવાળીના દિવસે સાંજે હટાડીના દર્શન તેમજ ભાઈ બીજ ના દિવસે યમુનાજીના પાન તથા દર્શનનો લાભ લીધો હતો. (તસ્વીર ધર્મેશ કલ્યાણી (જસદણ))


Loading...
Advertisement