સિધ્ધિ વિનાયક ફોર્ડમાં ધનતેરસે કારની ખરીદીનો ઉત્સાહ

13 November 2020 06:07 PM
Rajkot Business
  • સિધ્ધિ વિનાયક ફોર્ડમાં ધનતેરસે કારની ખરીદીનો ઉત્સાહ

રાજકોટ તા.13
દિવાળી પર્વમાં ચોમેર ખરીદીની ઉત્સાહનો માહોલ જામ્યો છે. જેમાંથી ઓટો ઈન્ડસ્ટ્રીઝ પણ બાકાત નથી રહી. ધનતેરસના શુકનવંતા દિવસે કાર ખરીદવા રાજકોટમાં અનેક લોકોએ એડવાન્સ બુકીંગ કર્યા હતા. રાજકોટના સિદ્ધિવિનાયક ફોર્ડમાં પણ કારના એડવાન્સ બુકીંગ થયા હતા. જેમાંથી 21 ગ્રાહકોને ધનતેરસના સુખ સુકનવંતા દિવસે કારની ચાવી આપી ડિલીવરી કરવામાં આવી હતી. સિદ્ધિ વિનાયક ફોર્ડના દીપકભાઈના જણાવ્યા મુજબ લોકોમાં દિવાળીની ખરીદીનો સારો ઉત્સાહ જોવા મળે છે.


Related News

Loading...
Advertisement