સફાઇ કામદાર જાગૃતિ મંડળ દ્વારા કેશુબાપાને શ્રધ્ધાંજલી

03 November 2020 04:31 PM
Rajkot Keshubhai Patel
  • સફાઇ કામદાર જાગૃતિ મંડળ દ્વારા કેશુબાપાને શ્રધ્ધાંજલી


સફાઇ કામદાર જાગૃતિ મંડળ દ્વારા કેશુભાઇ પટેલને શ્રધ્ધાંજલી અપાઇ હતી. સફાઇ કામદાર જાગૃતિ મંડળના પૂર્વ પ્રમુખ સ્વ. પુંજાભાઇ વાઘેલા જનસંઘના સક્રિય કાર્યકર્તા હતા. સ્વ. કેશુભાઇ તેમજ સ્વ. અરવિંદભાઇ મણિયાર સાથે ધરોબો ધરાવતા હતા. તેમની પ્રેરણાથી આ મંડળની રચના થઇ હતી.


Related News

Loading...
Advertisement