રાણાવાવ વાડી વિસ્તારમાં જંગલી બદામનું વાવેતર

03 November 2020 12:04 PM
Porbandar
  • રાણાવાવ વાડી વિસ્તારમાં જંગલી બદામનું વાવેતર

રાણાવાવ નજીક પાંઉની સીમ વિસ્તારમાં કોંગી આગેવાન પ્રતાપભાઇ ખિસ્તરીયાની વાડીમાં પંદર વર્ષ પહેલા તેમણે વાઇડ અલ્મોન્ડ કે જેને જંગલી બદામ કહેવાય છે તેનું વાવેતર કર્યું હતું જેમાં છેલ્લા બે વર્ષથી બદામના ફળ પ્રાપ્ત થઇ રહયા છે. તળાવકાંઠે આવેલ વાડીમાં જમીન, હવા અને પાણીનું યોગ્ય વાતાવરણ મળતું હોવાથી સારો એવો પાક ઉત્પાદિત થયો છે. તસ્વીર : સુનિલ ચૌહાણ (રાણાવાવ)


Loading...
Advertisement