ગોંડલમાં કેશુબાપાને શ્રધ્ધાંજલી અપાઇ

03 November 2020 12:00 PM
Gondal Keshubhai Patel
  • ગોંડલમાં કેશુબાપાને શ્રધ્ધાંજલી અપાઇ

ગોંડલના જેલચોક પટેલવાડી ખાતે સાંસદ રમેશભાઇ ધડુક, પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, નગરપાલિકા પ્રમુખ અશોકભાઇ પીપળીયા, માર્કેટ યાર્ડનાં ચેરમેન ગોપાલભાઇ શિંગાળા સહીત નગરપાલિકાના સદસ્યો તથા પ્રબુધ્ધજનો દ્વારા માજી મુખ્યમંત્રી, ગોંડલના માજી ધારાસભ્ય અને ગુજરાતના દિગ્ગજ નેતા કેશુભાઇ પટેલને શ્રધ્ધાંજલી અર્પણ કરાઇ હતી. આગેવાનો દ્વારા આ વેળા ગોંડલમાં કેશુભાઇ પટેલની પ્રતિમા મુકાશે તેવુ જણાવ્યુ હતું.


Related News

Loading...
Advertisement