આપણે પીઢ રાજકારણી અને કાર્યક્ષમ નેતા ગુમાવ્યા છે

30 October 2020 03:38 PM
Keshubhai Patel
  • આપણે પીઢ રાજકારણી અને કાર્યક્ષમ નેતા ગુમાવ્યા છે

વજુભાઇ વાળા: રાજ્યપાલ કર્ણાટક

બેંગ્લોર, તા.30
હાલ કર્ણાટકના રાજ્યપાલ તેમજ રાજકોટના લોકપ્રિય નેતા વજુભાઇ વાળાએ કેશુભાઇના નિધનના સમાચાર સાંભળીને શોક વ્યકત કર્યો હતો. તેમણે શ્રધ્ધાંજલી આપતા જણાવ્યું હતું કે આપણે એક પીઢ રાજનેતા, કાર્યક્ષમ નેતા, મહાન લોકસેવક તેમજ મજબૂત ખેડૂત હતા.


Related News

Loading...
Advertisement