એચ-1બી વિઝા માટે લોટરી સીસ્ટમ નાબુદ: વેતન આધારીત પસંદગી પ્રક્રિયા અપનાવાશે

29 October 2020 07:27 PM
World
  • એચ-1બી વિઝા માટે લોટરી સીસ્ટમ નાબુદ: વેતન આધારીત પસંદગી પ્રક્રિયા અપનાવાશે

ફેડરલ રજીસ્ટરમાં અધિસૂચના જારી

વોશિંગટન તા.29
ટ્રમ્પ પ્રશાસને એચ-1બી વિઝા આપવા કોમ્પ્યુટરાઈઝડ લોટરી સીસ્ટમ નાબૂદ કરવા દરખાસ્ત રહી છે. વિદેશના ટેકનોલોજી વ્યાવસાયીઓને આ રીતે વર્ક વીઝા આપવામાં આવે છે. ટ્રમ્પ સરકાર હવે લોટરી સીસ્ટમના બદલે વેતન આધારીત પસંદગી પ્રક્રિયા અપનાવવા માંગે છે. અમેરિકી કર્મચારીઓના વેતન ઘટતુ અટકાવવા સામે આ હિલચાલ કરવામાં આવી છે. ફેડરલ રજીસ્ટરમાં નવી સીસ્ટમની અધિસૂચના જાહેર કરવામાં આવી છે.


Related News

Loading...
Advertisement