‘તેમને કારણે ગામડાઓમાં શુદ્ધ પાણી મળ્યું’ - જીતુ વાઘાણી, પુર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ

29 October 2020 07:22 PM
Keshubhai Patel
  • ‘તેમને કારણે ગામડાઓમાં શુદ્ધ પાણી મળ્યું’  - જીતુ વાઘાણી, પુર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ

‘મને કેશુબાપાના માર્ગદર્શનનો લાભ મળ્યો હતો. હું પ્રદેશ પ્રમુખ બન્યા પછી પણ તેમને મળવા ગયો હતો. તેમને કારણે ગામડાઓમાં શુદ્ધ પાણી મળી શકયુ. તઓ ઘણાં જ સહજ અને સરળ હતા.’


Related News

Loading...
Advertisement