ખમીરવંતા, દીર્ધદ્રષ્ટા, પૂજાવત્સલ લોકપ્રિય નેતા ગુમાવ્યા: ગોવિંદ પટેલ

29 October 2020 07:20 PM
Keshubhai Patel
  • ખમીરવંતા, દીર્ધદ્રષ્ટા, પૂજાવત્સલ લોકપ્રિય નેતા ગુમાવ્યા: ગોવિંદ પટેલ

ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે શોક વ્યકત કરતાં જણાવ્યું હતું કે કેશુભાઇ પટેલના નિધનથી ગુજરાતે એક ખમીરવંતા, દીર્ધદ્રષ્ટા, પ્રજાવત્સલ, લોકપ્રિય નેતા ગુમાવ્યા છે. કેશુભાઇએ ચેકડેમનું અભિયાન શરૂ કરીને સૌરાષ્ટ્રની કાયાપલટના દ્વાર ખોલ્યા હતા તેમની દ્રષ્ટિ, તેમની ખુમારી અને સંકલ્પને સિદ્ધ કરવાની પ્રતિબદ્ધતા હંમેશા લોકહૃદયમાં રહેશે.


Related News

Loading...
Advertisement