‘કેશુબાપા મુખ્યમંત્રી જ નહી પરંતુ રાજયના પનોતા પુત્ર હતા’ - હાર્દિક પટેલ, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ

29 October 2020 07:19 PM
Keshubhai Patel
  • ‘કેશુબાપા મુખ્યમંત્રી જ નહી પરંતુ રાજયના પનોતા પુત્ર હતા’ - હાર્દિક પટેલ, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ

‘કેશુબાપા ગુજરાતના મુખ્યમંત્રી જ નહીં પરંતુ રાજયના પનોતા પુત્ર હતા. ખેડૂતને સમૃદ્ધિ બનાવવા માટે તેમણે ખૂબ કામ કર્યું હતું.
અમારા જેવા યુવાઓને સલાહ-સૂચન આપતા વ્યક્તિત્વની ખોટ પડી. ભગવાન તેમની આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.’


Related News

Loading...
Advertisement