મુખ્યમંત્રીએ ગઢડામાં પ્રવચન ટુંકાવી કેશુભાઈના નિધનની જાહેરાત કરી: સૌ શોકમગ્ન

29 October 2020 07:18 PM
Gujarat Keshubhai Patel
  • મુખ્યમંત્રીએ ગઢડામાં પ્રવચન ટુંકાવી કેશુભાઈના નિધનની જાહેરાત કરી: સૌ શોકમગ્ન
  • મુખ્યમંત્રીએ ગઢડામાં પ્રવચન ટુંકાવી કેશુભાઈના નિધનની જાહેરાત કરી: સૌ શોકમગ્ન
  • મુખ્યમંત્રીએ ગઢડામાં પ્રવચન ટુંકાવી કેશુભાઈના નિધનની જાહેરાત કરી: સૌ શોકમગ્ન

ભાજપે આજે ચૂંટણી પ્રચાર રદ કર્યો: નેતાઓ ગાંધીનગર જવા રવાના

રાજકોટ: ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલના નિધનના પગલે ભાજપે આજે તેનો પેટાચૂંટણી પ્રચાર બંધ રાખ્યો છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આજે સૌરાષ્ટ્રના ગઢડાના ચૂંટણી પ્રવાસે જતા અને તેમાં સભાને સંબોધન કરી રહ્યા હતા તેજ સમયે તેમને શ્રી કેશુભાઈ પટેલના નિધનના ખબર મળતા તેઓએ પ્રવચન અટકાવીને આ જાહેરાત કરી હતી તથા બાદમાં તેઓ તુર્તજ ગાંધીનગર જવા રવાના થયા હતા તો બીજી તરફ ભાજપે આજે તેનો ચૂંટણી પ્રચાર બંધ રાખ્યા છે અને પક્ષના તમામ દિગ્ગજ નેતાઓ ગાંધીનગર જવા રવાના થયા હતા.

Related News

Loading...
Advertisement