જૈનોના કાર્યક્રમમાં કેશુબાપા અવશ્ય હાજરી આપતા હતા

29 October 2020 07:05 PM
Keshubhai Patel
  • જૈનોના કાર્યક્રમમાં કેશુબાપા અવશ્ય હાજરી આપતા હતા

સ્વ.કેશુભાઇ પટેલ સમસ્ત જૈન સમાજ દ્વારા ઉજવાતા શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણના કાર્યક્રમમાં અવશ્ય ઉપસ્થિત રહેતા હતા. ઉપરોકત તસવીરમાં વીરપ્રભુ જન્મ કલ્યાણ નિમિતે યોજાયેલા કાર્યક્રમમાં સ્વ.કેશુભાઇ પટેલ દીપ પ્રાગ્ટય કરતાં બાજુમાં હરેશભાઇ વોરા, મયુરભાઇ શાહ વગેરે જોવા મળે છે.


Related News

Loading...
Advertisement