વાંકાનેર અને કેશુભાઇનો ગાઢ નાતો : મચ્છુ ડેમ ખાતે લોટ દળવાની ઘંટી પણ હતી..!

29 October 2020 07:04 PM
Keshubhai Patel
  • વાંકાનેર અને કેશુભાઇનો ગાઢ નાતો : મચ્છુ  ડેમ ખાતે લોટ દળવાની ઘંટી પણ હતી..!
  • વાંકાનેર અને કેશુભાઇનો ગાઢ નાતો : મચ્છુ  ડેમ ખાતે લોટ દળવાની ઘંટી પણ હતી..!

1978માં વાંકાનેર વિધાનસભાની ચૂંટણી કેશુભાઇ લડયા ત્યારે સ્વ.રસીકલાલ અનડકટ સાથે માત્ર રાજકીય નહીં પરંતુ આત્મીય અને પારિવારિક સંબંધો પણ હતા. વાંકાનેર પંથકમાં કેશુબાપાને મચ્છુ ડેમ ખાતે લોટ દળવાની ઘંટી પણ હતી. મેસરીયા ગામના વતની સ્વ. જાદવજી અદા પુજારા સાથે નાનપણની મિત્રતા હતા. ખુબ સંઘર્ષ કરી તેઓએ ભાજપને વટવૃક્ષ બનાવેલ છે. આ પ્રસંગે સ્વ.રસિકભાઇ અનડકટના પુત્ર કેયુર અનડકટ સહિતના કુટુંબીજનોએ તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરી છે.


Related News

Loading...
Advertisement