રાજકોટ : માનસિક રોગોના નિષ્ણાંત ડો.કમલેશ પટેલનો કાલે જન્મદિવસ

29 October 2020 06:38 PM
Rajkot
  • રાજકોટ : માનસિક રોગોના નિષ્ણાંત ડો.કમલેશ પટેલનો કાલે જન્મદિવસ

રાજકોટ, તા.29
રાજકોટ-સુરત મેડીકલ કોલેજના માજી પ્રાધ્યાપક (માનસિક રોગ વિભાગ) તથા સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડીકલ કોલેજના મુલાકાતી પ્રાધ્યાપક, માનસિક રોગના નિષ્ણાંત ડો. કમલેશ પટેલનો આવતીકાલ તા. 30મીના જન્મદિન છે. તેઓ પ0 વર્ષ પુરા કરીને પ1માં વર્ષમાં પ્રવેશસે. તેઓ મનોજાતીય રોગ, મનોશારીરિક રોગ, વ્યસન મુકિત રોગ, હિપ્નોથેરાપી તથા સાઇકોથેરાપીના નિષ્ણાંત છે. સેવાભાવી ડો. કમલેશ પટેલે અનેક સ્થળો પર યોજાતા કેમ્પોમાં સેવા પ્રદાન કરી છે. તેઓ છેલ્લા વીસ વર્ષથી રાજકોટમાં કરણપરા કિશોરસિંહજી રોડ પર જીવનગંગા માનસિક રોગની હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે. તેમનો મો.નં.98242 67977 છે.


Related News

Loading...
Advertisement