કેશુભાઇ પટેલનું અંગત જીવન: પાંચ પુત્ર-એક પુત્રીનો વિશાળ પરિવાર

29 October 2020 06:25 PM
Gujarat Keshubhai Patel
  • કેશુભાઇ પટેલનું અંગત જીવન: પાંચ પુત્ર-એક પુત્રીનો વિશાળ પરિવાર

કેશુભાઇ અંગત જીવનમાં વિશાળ પરિવાર ધરાવતા હતા. સંતાનમાં પાંચ પુત્રો તથા એક પુત્રી હતી. પત્ની લીલાબેનનું ગાંધીનગર આવાસે આગ દુર્ઘટનામાં 2006માં અવસાન થયું હતું. 9 સપ્ટેમ્બર-2017માં અમેરિકા વસતા પુત્ર પ્રવિણનું પણ હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. 2018માં ઓશો સન્યાસી બની ગયેલા પુત્ર જગદિશભાઇનું પણ હાર્ટએટેકથી અવસાન થયું હતું.


Related News

Loading...
Advertisement