સ્વ. કેશુભાઈ જ્યારે રાજકોટ આવતા ત્યારે મારુતિનગરના બંગલે ઉતરતા

29 October 2020 06:06 PM
Rajkot Keshubhai Patel
  • સ્વ. કેશુભાઈ જ્યારે રાજકોટ આવતા ત્યારે મારુતિનગરના બંગલે ઉતરતા

કેશુભાઈના પુત્ર મહેશ પટેલ રાજકોટમાં સ્થાયી

રાજકોટ: રાજયના પુર્વ મુખ્યમંત્રી અને ભાજપના પીઢ નેતા સ્વ. કેશુભાઈ પટેલ ઘણા વર્ષોથી ગાંધીનગરમાં રહેતા હતા, પણ રાજકોટવાસી ક્શુભાઈનો રાજકોટમાં મારુતિનગર, રેસકોર્ષ પાસે, સરસ્વતી સ્કુલ નજીક બંગલો આવેલો છે. તેઓ વખતોવખત રાજકોટ આવતા હતા અને આ બંગલામાં ઉતરતા હતા. કેશુભાઈના પુત્ર મહેશભાઈ હાલ રાજકોટમાં 150 ફુટ રીંગરોડ પર કીંગ્સ હાઈટમાં રહે છે. મહેશભાઈ વ્યવસાયે બિલ્ડર છે.


Related News

Loading...
Advertisement